કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
નીચેનામાંથી કયો નેનોસેટ કોલેજના વિદ્યાર્થીઓએ ડિઝાઈન કરેલો છે જે ISRO દ્વારા લૉન્ચ કરવામાં આવશે ?

રેડસેટ
શ્રીશક્તિસેટ
રેમસેટ
ભાસ્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
'દાવોસ ઇન ધ ડેઝર્ટ' તરીકે ___ ને ઓળખવામાં આવે છે.

ધ ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ એન્ડ ઈન્ડસ્ટ્રીયલાઈઝેશન સમિટ
ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઈનિશિયેટિવ ફોરમ (FII)
ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી (IAEA)
ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલોપમેન્ટ (OECD)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ઉત્તરાખંડના કયા જિલ્લામાં ગ્લેશિયર તૂટતા ભયાનક પૂર આવ્યું હતું ?

રુદ્રપ્રયાગ
ચમોલી
તેહરી
પિથોરાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલું અર્જુન Mk-1A શું છે ?

બેટલ ટેન્ક
સ્ટીલ્ધ બોમ્બર
ક્રૂજ મિસાઈલ
લેજર તોપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP