વસતી (Population) ગુજરાત રાજ્યમાં સૌથી વધુ સાક્ષરતા દર કયા જિલ્લામાં છે ? દાહોદ નર્મદા ડાંગ સુરત દાહોદ નર્મદા ડાંગ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વસતી (Population) ભારતના તમામ રાજ્યો પૈકી કયા રાજ્યમાં વસ્તી સૌથી ઓછી છે ? મણિપુર સિક્કિમ નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ મણિપુર સિક્કિમ નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વસતી (Population) ગુજરાત રાજ્યનો કયો જિલ્લો સૌથી ઓછી વસતી ગીચતા ધરાવે છે ? કચ્છ જિલ્લો નર્મદા જિલ્લો સુરત જિલ્લો ડાંગ જિલ્લો કચ્છ જિલ્લો નર્મદા જિલ્લો સુરત જિલ્લો ડાંગ જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વસતી (Population) ગુજરાતમાં સામાજિક અને શૈક્ષણિક રીતે વિમુક્ત જાતિઓ કેટલી છે ? 12 10 17 15 12 10 17 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વસતી (Population) સને 2011નાં આંકડાઓ મુજબ ગુજરાતની વસ્તી ગીચતા (Density of Population) કેટલી છે ? 573 308 353 382 573 308 353 382 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વસતી (Population) ક્યા દાયકા દરમિયાન ભારતમાં નકારાત્મક વસતી વૃદ્ધિ જોવા મળી હતી ? 1911-21 1951-61 1901-11 1931-41 1911-21 1951-61 1901-11 1931-41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP