વિશ્વની ભૂગોળ (Geography of the world) પૃથ્વીની સમગ્રપણે સરાસરી ઘનતા કેટલી છે ? 2.7 ગ્રામ / સે.મી.³ 3.0 ગ્રામ / સે.મી.³ 5.5 ગ્રામ / સે.મી.³ 16.0 ગ્રામ / સે.મી.³ 2.7 ગ્રામ / સે.મી.³ 3.0 ગ્રામ / સે.મી.³ 5.5 ગ્રામ / સે.મી.³ 16.0 ગ્રામ / સે.મી.³ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) બોસ્નિયા-હર્ઝગોવિનાની રાજધાની કઈ છે ? ગ્રેડીસ્કા દુબ્રોવેનિક સારાજેવો બાન્યા લુકા ગ્રેડીસ્કા દુબ્રોવેનિક સારાજેવો બાન્યા લુકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સૂર્યના ગર્ભમાં દ્રવ્ય ___ અવસ્થામાં હોય છે. પ્લાઝમા પ્રવાહી ઘન વાયુ પ્લાઝમા પ્રવાહી ઘન વાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) દુનિયાનો સૌથી ઊંડો મહાસાગર કયો છે ? આર્કટિક મહાસાગર પેસિફિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિન્દી મહાસાગર આર્કટિક મહાસાગર પેસિફિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિન્દી મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સૂર્યગ્રહણ વખતે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર કઈ સ્થિતિએ હોય છે ? સૂર્ય અને ચન્દ્રની વચ્ચે પૃથ્વી હોય પૃથ્વી અને સુર્યની વચ્ચે ચંદ્ર હોય પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય હોય આપેલ ત્રણેય સ્થિતિમાં સૂર્ય અને ચન્દ્રની વચ્ચે પૃથ્વી હોય પૃથ્વી અને સુર્યની વચ્ચે ચંદ્ર હોય પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય હોય આપેલ ત્રણેય સ્થિતિમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ફાટ ખીણની રચનામાં નીચેના પૈકી કઈ પ્રક્રિયા મદદ કરે છે ? સ્તરભંગ ગેડીકરણ જ્વાળામુખીય આપેલ પૈકી કોઈ નહી સ્તરભંગ ગેડીકરણ જ્વાળામુખીય આપેલ પૈકી કોઈ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP