વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કયો ગરમ સમુદ્રપ્રવાહ છે ? કેનરી કુરિલ લાબ્રાડોર અખાતી પ્રવાહ કેનરી કુરિલ લાબ્રાડોર અખાતી પ્રવાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પૃથ્વીને કુલ કેટલા કટિબંધોમાં વહેંચવામાં આવેલ છે ? 4 5 6 3 4 5 6 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચના પૈકી કયા દેશનો દરિયા કિનારો સૌથી લાંબો છે ? ભારત કેનેડા ઓસ્ટ્રેલિયા USA ભારત કેનેડા ઓસ્ટ્રેલિયા USA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પ્રકૃતિનો સુરક્ષા વાલ્વ કયો છે ? ભૂકંપ જવાલામુખી વરસાદ બરફ ભૂકંપ જવાલામુખી વરસાદ બરફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સૂર્યની પ્રદક્ષિણા કરવાની પૃથ્વીની કક્ષા કેવી છે ? સીધી લંબગોળાકાર ત્રાંસી ગોળાકાર સીધી લંબગોળાકાર ત્રાંસી ગોળાકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) એશિયા ખંડમાં સૌથી લાંબી નદી કઈ છે ? યાંગત્સે બ્રહ્મપુત્રા ઈરાવતી ગંગા યાંગત્સે બ્રહ્મપુત્રા ઈરાવતી ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP