વિશ્વની ભૂગોળ (Geography of the world) ક્ષેત્રફળની દ્રષ્ટિએ બીજા ક્રમે સૌથી મોટો ખંડ કયો છે ? યુરોપ આફ્રિકા દક્ષિણ અમેરિકા ઉત્તર અમેરિકા યુરોપ આફ્રિકા દક્ષિણ અમેરિકા ઉત્તર અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) રાત્રી દરમિયાન જમીન વિસ્તારો પરથી સમુદ્ર વિસ્તારો તરફ વાતા પવનોને શું કહે છે ? દરિયાઈ લહેરો મોસમી લહેરો જમીનની લહેરો પાણીની લહેરો દરિયાઈ લહેરો મોસમી લહેરો જમીનની લહેરો પાણીની લહેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી મોટો ખંડ જણાવો. ઉત્તર અમેરિકા એશિયા ઓસ્ટ્રેલિયા યુરોપ ઉત્તર અમેરિકા એશિયા ઓસ્ટ્રેલિયા યુરોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) કર્કવૃત અને મકરવૃત ઉપર સૂર્યની સ્પષ્ટ સ્થિતિ શેનું પરિણામ છે ? કક્ષાભ્રમણ પૃથ્વીનું અક્ષીય નમન પરિભ્રમણ અક્ષીય નમન પરનું કક્ષાભ્રમણ કક્ષાભ્રમણ પૃથ્વીનું અક્ષીય નમન પરિભ્રમણ અક્ષીય નમન પરનું કક્ષાભ્રમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચે દર્શાવેલ કઈ જોડ બંધબેસતી નથી ? ઝાંઝીબાર - તાંઝાનિયા રહોડેશિયા - તાંઝાનિયા પર્શિયા - ઈરાન કંબોડિયા - કમ્પુચિયા ઝાંઝીબાર - તાંઝાનિયા રહોડેશિયા - તાંઝાનિયા પર્શિયા - ઈરાન કંબોડિયા - કમ્પુચિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) કયા ભૌગોલિક કાળ દરમિયાન પૃથ્વીના વિશાળ ભાગ ઉપર હિમનદીએ અસર કરી ? ટર્શરી (Tertiary) જુરાસિક (Jurassic) પ્લિસ્ટોસીન (Pleistocene) ક્રિટેશસ (Cretaceous) ટર્શરી (Tertiary) જુરાસિક (Jurassic) પ્લિસ્ટોસીન (Pleistocene) ક્રિટેશસ (Cretaceous) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP