વિશ્વની ભૂગોળ (Geography of the world) પૃથ્વીની અંદાજીત પરિધ કેટલી છે ? 50,000 કિમી 16,000 કિમી 25,000 કિમી 40,000 કિમી 50,000 કિમી 16,000 કિમી 25,000 કિમી 40,000 કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) એશિયા અને આફ્રિકા વચ્ચે ક્યો સાગર આવેલ છે ? ભૂમધ્ય મહાસાગર આપેલ તમામ રાતો સાગર કાળો સાગર ભૂમધ્ય મહાસાગર આપેલ તમામ રાતો સાગર કાળો સાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પૃથ્વીની ફરવાની દિશા ___ છે. પશ્ચિમ થી પૂર્વ પૂર્વ થી પશ્ચિમ ઉત્તર થી દક્ષિણ દક્ષિણ થી ઉત્તર પશ્ચિમ થી પૂર્વ પૂર્વ થી પશ્ચિમ ઉત્તર થી દક્ષિણ દક્ષિણ થી ઉત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ ___ ખાતે આવેલ છે. હેગ રોમ ન્યૂયોર્ક મોસ્કો હેગ રોમ ન્યૂયોર્ક મોસ્કો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે ? યાંગત્સે નાઈલ મિસિસિપી એમેઝોન યાંગત્સે નાઈલ મિસિસિપી એમેઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના કયા દેશોના સમૂહમાંથી - વિષુવવૃત્ત પસાર થાય છે ? બ્રાઝિલ, સુદાન કોલંબિયા, કેન્યા ઇથોપિયા, ઈન્ડોનેશિયા બ્રાઝિલ, ઝામ્બિયા બ્રાઝિલ, સુદાન કોલંબિયા, કેન્યા ઇથોપિયા, ઈન્ડોનેશિયા બ્રાઝિલ, ઝામ્બિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP