વિશ્વની ભૂગોળ (Geography of the world) સૂર્ય-ચંદ્ર ગ્રહણના સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન ખોટું છે ? ખગ્રાસ સૂર્યગ્રહણ - સૂર્ય આડે પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખંડગ્રાસ સૂર્યગ્રહણ - ચંદ્ર આડે સૂર્યનો આંશિક ભાગ ઢંકાય છે. ખગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીના પડછાયામાં પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખંડગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીનો પડછાયો ચંદ્રનો આંશિક ભાગ ઢાંકે તે. ખગ્રાસ સૂર્યગ્રહણ - સૂર્ય આડે પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખંડગ્રાસ સૂર્યગ્રહણ - ચંદ્ર આડે સૂર્યનો આંશિક ભાગ ઢંકાય છે. ખગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીના પડછાયામાં પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખંડગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીનો પડછાયો ચંદ્રનો આંશિક ભાગ ઢાંકે તે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) એશિયા અને આફ્રિકા વચ્ચે ક્યો સાગર આવેલ છે ? આપેલ તમામ કાળો સાગર રાતો સાગર ભૂમધ્ય મહાસાગર આપેલ તમામ કાળો સાગર રાતો સાગર ભૂમધ્ય મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કયા સ્થળે સર્વપ્રથમ સૂર્યોદય થશે ? કરાંચી જમશેદપુર બેંગકોક જેસલમેર કરાંચી જમશેદપુર બેંગકોક જેસલમેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ભૂમધ્ય રેખા, કર્કવૃત અને મકરવૃત ત્રણેય કયા ખંડમાંથી પસાર થાય છે ? દક્ષિણ અમેરિકા આફ્રિકા ઉત્તર અમેરિકા ઓસ્ટ્રેલિયા દક્ષિણ અમેરિકા આફ્રિકા ઉત્તર અમેરિકા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી વિશ્વનો વિસ્તારની દ્રષ્ટિએ નાનામાં નાનો દેશ કયો છે ? તુવાલુ રિપબ્લિકન ઓફ માલદીવ મોનાકો વેટિકન તુવાલુ રિપબ્લિકન ઓફ માલદીવ મોનાકો વેટિકન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના કયા દેશોના સમૂહમાંથી - વિષુવવૃત્ત પસાર થાય છે ? બ્રાઝિલ, સુદાન બ્રાઝિલ, ઝામ્બિયા કોલંબિયા, કેન્યા ઇથોપિયા, ઈન્ડોનેશિયા બ્રાઝિલ, સુદાન બ્રાઝિલ, ઝામ્બિયા કોલંબિયા, કેન્યા ઇથોપિયા, ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP