વિશ્વની ભૂગોળ (Geography of the world)
કયા દિવસે ઉત્તર ગોળાર્ધમાં ટૂંકામાં ટૂંકો અને દક્ષિણ ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ હોય છે ?

14મી જાન્યુઆરી
30મી ડિસેમ્બર
28મી જાન્યુઆરી
22મી ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વની ભૂગોળ (Geography of the world)
સમુદ્રમાં નીચેના પૈકી કયો ક્ષાર મહત્તમ હોય છે ?

પોટેશિયમ સલ્ફેટ
કેલ્શિયમ સલ્ફેટ
મેગ્નેશિયમ ક્લોરાઇડ
મેગ્નેશિયમ સલ્ફેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP