વિશ્વની ભૂગોળ (Geography of the world) પૃથ્વીને કુલ કેટલા કટિબંધોમાં વહેંચવામાં આવેલ છે ? 3 4 5 6 3 4 5 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) બર્માનું નવું નામ શું છે ? અક્યાબ કામ્પુચિયા મ્યાનમાર લાઓસ અક્યાબ કામ્પુચિયા મ્યાનમાર લાઓસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે ? મિસિસિપી યાંગત્સે નાઈલ એમેઝોન મિસિસિપી યાંગત્સે નાઈલ એમેઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કયો ગરમ સમુદ્રપ્રવાહ છે ? લાબ્રાડોર અખાતી પ્રવાહ કેનરી કુરિલ લાબ્રાડોર અખાતી પ્રવાહ કેનરી કુરિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) બ્રાઝિલના એમેઝોન તટપ્રદેશને કયા જંગલનો સૌથી વિશાળ ફેલાવો છે ? ચોમાસુ જંગલો સમશીતોષ્ણ જંગલો ઉષ્ણકટિબંધીય જંગલો શંકુદ્રુમ જંગલો ચોમાસુ જંગલો સમશીતોષ્ણ જંગલો ઉષ્ણકટિબંધીય જંગલો શંકુદ્રુમ જંગલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સૌથી મોટું અક્ષાંશ વૃત કયું છે ? મકર વૃત્ત કર્ક વૃત ધ્રુવ વૃત્ત વિષુવ વૃત્ત મકર વૃત્ત કર્ક વૃત ધ્રુવ વૃત્ત વિષુવ વૃત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP