વિશ્વની ભૂગોળ (Geography of the world) વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે ? નાઈલ મિસિસિપી યાંગત્સે એમેઝોન નાઈલ મિસિસિપી યાંગત્સે એમેઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) વિશ્વના કયા ભાગમાં વૃક્ષ વિહિન વિશાળ ઘાસના મેદાન આવેલા છે ? ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા દક્ષિણ અમેરિકા એશિયા ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા દક્ષિણ અમેરિકા એશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના કયા દેશોના સમૂહમાંથી - વિષુવવૃત્ત પસાર થાય છે ? બ્રાઝિલ, સુદાન બ્રાઝિલ, ઝામ્બિયા કોલંબિયા, કેન્યા ઇથોપિયા, ઈન્ડોનેશિયા બ્રાઝિલ, સુદાન બ્રાઝિલ, ઝામ્બિયા કોલંબિયા, કેન્યા ઇથોપિયા, ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) 'નાઈલ નદી' બાબતે કયું વિધાન સાચું નથી ? કાયરો, ગીઝા શહેરો તેના કિનારે આવેલ છે. તેના ઉપર આસવાન ડેમ બાંધવામાં આવેલ છે. અમેરિકાની મહત્વની નદી છે. એલેક્ઝેન્ડર બંદર તેની સાથે સંકળાયેલ છે. કાયરો, ગીઝા શહેરો તેના કિનારે આવેલ છે. તેના ઉપર આસવાન ડેમ બાંધવામાં આવેલ છે. અમેરિકાની મહત્વની નદી છે. એલેક્ઝેન્ડર બંદર તેની સાથે સંકળાયેલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સૂર્યગ્રહણ વખતે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર કઈ સ્થિતિએ હોય છે ? પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય હોય સૂર્ય અને ચન્દ્રની વચ્ચે પૃથ્વી હોય પૃથ્વી અને સુર્યની વચ્ચે ચંદ્ર હોય આપેલ ત્રણેય સ્થિતિમાં પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય હોય સૂર્ય અને ચન્દ્રની વચ્ચે પૃથ્વી હોય પૃથ્વી અને સુર્યની વચ્ચે ચંદ્ર હોય આપેલ ત્રણેય સ્થિતિમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) દુનિયામાં સૌથી વધારે ગરમી ક્યાં પડે છે ? ભારત લીબીયા દુબઈ ઈરાન ભારત લીબીયા દુબઈ ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP