કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) પૂર્વ ભારતીય જનસંઘના નેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિને ___ દિવસ તરીકે મનાવાય છે ? રાષ્ટ્રવાદ દિવસ સમર્પણ દિવસ જનસંઘ દિવસ દીનદયાળ દિવસ રાષ્ટ્રવાદ દિવસ સમર્પણ દિવસ જનસંઘ દિવસ દીનદયાળ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) બંધારણના અનુચ્છેદ 87 મુજબ રાષ્ટ્રપતિ નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં સંસદને સંબોધન કરે છે ? આપેલ બંને દરેક વર્ષના પ્રથમ સત્રની શરૂઆતમાં એક પણ નહીં દરેક સામાન્ય ચૂંટણીના પ્રથમ સત્ર અને નાણાકીય વર્ષના પ્રથમ સત્રમાં આપેલ બંને દરેક વર્ષના પ્રથમ સત્રની શરૂઆતમાં એક પણ નહીં દરેક સામાન્ય ચૂંટણીના પ્રથમ સત્ર અને નાણાકીય વર્ષના પ્રથમ સત્રમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતમાં NGO દ્વારા વિદેશી દાન મેળવવામાં આવે છે જેનું નિયમન ___ દ્વારા કરવામાં આવે છે. ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) એન્ટી-મની લોન્ડરિંગ એક્ટ નોન-ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એક્ટ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) એન્ટી-મની લોન્ડરિંગ એક્ટ નોન-ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એક્ટ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ઈ-કેબિનેટ લાગુ કરનારૂં ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? રાજસ્થાન છત્તીસગઢ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન છત્તીસગઢ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) વૈશ્વિક જોખમ અહેવાલ કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે ? વર્લ્ડ મીટીયરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન વર્લ્ડ બેંક ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ વર્લ્ડ મીટીયરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન વર્લ્ડ બેંક ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતનું પ્રથમ સેન્ટર ફોર વેટલેન્ડ કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ (CWCM) કયા શહેરમાં સ્થાપવામાં આવ્યું ? ભોપાલ દહેરાદૂન ચેન્નાઈ બેંગલુરુ ભોપાલ દહેરાદૂન ચેન્નાઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP