ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. ___ માં ગાંધીજીએ પોતાના 78 સાથીઓ સાથે મીઠાના કાયદાનો ભંગ કર્યો. 1930 1928 1942 1929 1930 1928 1942 1929 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ર. વ. દેસાઈની કઈ નવલકથામાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકારૂપે વર્ણવાઈ છે ? ઝંઝાવાત ગ્રામ લક્ષ્મી દિવ્યચક્ષુ ભારેલો અગ્નિ ઝંઝાવાત ગ્રામ લક્ષ્મી દિવ્યચક્ષુ ભારેલો અગ્નિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું સિંધુખીણની સંસ્કૃતિનું સ્થળ રોઝડી કયા જિલ્લામાં આવેલું છે ? કચ્છ અમદાવાદ સુરેન્દ્રનગર રાજકોટ કચ્છ અમદાવાદ સુરેન્દ્રનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'જનસમૂહની નિરક્ષરતા એ હિન્દુસ્તાનનું પાપ છે, શરમ છે અને તે દૂર કરવી જ જોઈએ' આ ઉક્તિ કોની છે ? સ્વામી વિવેકાનંદ રવીન્દ્રનાથ ટાગોર ગાંધીજી સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રવીન્દ્રનાથ ટાગોર ગાંધીજી સ્વામી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દાંડીયાત્રા સમયે સરદાર પટેલની ક્યા ગામથી ધરપકડ થઈ હતી ? કરાડી રાસ ઉત્તરસંડા પેટલી કરાડી રાસ ઉત્તરસંડા પેટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા મોગલ રાજવીએ ગુજરાતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી ? અકબર બાબર હુમાયુ શાહજહાં અકબર બાબર હુમાયુ શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP