વિશ્વની ભૂગોળ (Geography of the world)
ધી રેડ ક્લીફ લાઈન કયા બે દેશો વચ્ચેની સીમા નક્કી કરે છે ?

ભારત અને પાકિસ્તાન
ભારત અને ચીન
ભારત અને મ્યાનમાર
ભારત અને અફઘાનિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વની ભૂગોળ (Geography of the world)
સૂર્ય-ચંદ્ર ગ્રહણના સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન ખોટું છે ?

ખગ્રાસ સૂર્યગ્રહણ - સૂર્ય આડે પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે.
ખંડગ્રાસ સૂર્યગ્રહણ - ચંદ્ર આડે સૂર્યનો આંશિક ભાગ ઢંકાય છે.
ખગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીના પડછાયામાં પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે.
ખંડગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીનો પડછાયો ચંદ્રનો આંશિક ભાગ ઢાંકે તે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વની ભૂગોળ (Geography of the world)
રશિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાને જોડતી સામુદ્ર ધુનીનું નામ આપો.

બેરિંગ સામુદ્રધુની
જીબ્રાલ્ટર સામુદ્રધુની
ડોવર સામુદ્રધુની
મેસીના સામુદ્રધુની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP