વિશ્વની ભૂગોળ (Geography of the world) ઘનાવરણ પૃથ્વી સપાટીનો કેટલા ટકા ભાગ રોકે છે ? 8 થી 16% 36 થી 42% 71% 29% 8 થી 16% 36 થી 42% 71% 29% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કઈ વિશ્વની સૌથી લાંબી સતત પર્વતમાળા છે ? એન્ડીઝ હિમાલય ગ્રેટ ડીવાઇડીંગ રેન્જ રોકીઝ એન્ડીઝ હિમાલય ગ્રેટ ડીવાઇડીંગ રેન્જ રોકીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) કયા ભૌગોલિક કાળ દરમિયાન પૃથ્વીના વિશાળ ભાગ ઉપર હિમનદીએ અસર કરી ? ક્રિટેશસ (Cretaceous) જુરાસિક (Jurassic) પ્લિસ્ટોસીન (Pleistocene) ટર્શરી (Tertiary) ક્રિટેશસ (Cretaceous) જુરાસિક (Jurassic) પ્લિસ્ટોસીન (Pleistocene) ટર્શરી (Tertiary) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) એશિયાખંડની પૂર્વમાં શું આવેલ છે ? ભૂમધ્ય સમુદ્ર આફ્રિકા ખંડ હિન્દી મહાસાગર પેસિફિક મહાસાગર ભૂમધ્ય સમુદ્ર આફ્રિકા ખંડ હિન્દી મહાસાગર પેસિફિક મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) યુરોપિયન યુનિયનમાંથી બ્રિટન બહાર નીકળી ગયું, જેને બ્રેકિઝટ નામ અપાયેલ છે. યુરોપિયન યુનિયનમાં કેટલા દેશો સામેલ હતા ? 28 26 30 22 28 26 30 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સૂર્ય-ચંદ્ર ગ્રહણના સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન ખોટું છે ? ખંડગ્રાસ સૂર્યગ્રહણ - ચંદ્ર આડે સૂર્યનો આંશિક ભાગ ઢંકાય છે. ખગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીના પડછાયામાં પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખંડગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીનો પડછાયો ચંદ્રનો આંશિક ભાગ ઢાંકે તે. ખગ્રાસ સૂર્યગ્રહણ - સૂર્ય આડે પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખંડગ્રાસ સૂર્યગ્રહણ - ચંદ્ર આડે સૂર્યનો આંશિક ભાગ ઢંકાય છે. ખગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીના પડછાયામાં પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખંડગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીનો પડછાયો ચંદ્રનો આંશિક ભાગ ઢાંકે તે. ખગ્રાસ સૂર્યગ્રહણ - સૂર્ય આડે પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP