Loading [Contrib]/a11y/accessibility-menu.js

વિશ્વની ભૂગોળ (Geography of the world)
રાત્રી દરમિયાન જમીન વિસ્તારો પરથી સમુદ્ર વિસ્તારો તરફ વાતા પવનોને શું કહે છે ?

જમીનની લહેરો
પાણીની લહેરો
મોસમી લહેરો
દરિયાઈ લહેરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વની ભૂગોળ (Geography of the world)
'નાઈલ નદી' બાબતે કયું વિધાન સાચું નથી ?

તેના ઉપર આસવાન ડેમ બાંધવામાં આવેલ છે.
એલેક્ઝેન્ડર બંદર તેની સાથે સંકળાયેલ છે.
અમેરિકાની મહત્વની નદી છે.
કાયરો, ગીઝા શહેરો તેના કિનારે આવેલ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વની ભૂગોળ (Geography of the world)
પૃથ્વીની સમગ્રપણે સરાસરી ઘનતા કેટલી છે ?

2.7 ગ્રામ / સે.મી.³
3.0 ગ્રામ / સે.મી.³
16.0 ગ્રામ / સે.મી.³
5.5 ગ્રામ / સે.મી.³

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP