ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં નીચેના પૈકી કયા રાજ્યને સૌથી પહોળી ખંડીય છાજલી છે ?

પશ્ચિમ બંગાળ
ગુજરાત
મહારાષ્ટ્ર
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
15 ઓગસ્ટ, 1950ના દિવસે રિએક્ટર સ્કેલ-8.7ની તીવ્રતા ધરાવતો ભૂકંપ ભારતમાં કયા સ્થાને આવેલ હતો ?

કચ્છ
શિલોંગ
અરુણાચલ પ્રદેશ
અંદામાન દ્વીપસમૂહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
મહાસાગરની ક્ષારીયતાને નિયંત્રીત કરવા માટે નીચે દર્શાવેલ પરિબળો પૈકી કયું પરિબળ મહત્ત્વનું નથી ?

દરિયાઈ સપાટી પર વનસ્પતિનું આવરણ
બાષ્પીભવન
ઉષ્ણતાપમાન
તાજા પાણીનો જથ્થો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP