ભારતની ભૂગોળ (Geography of India) કઈ બે ભારતીય નદીઓને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે ? ગંગા-સરસ્વતી ગંગા-યમુના નર્મદા-તાપી ક્રિષ્ના-ગોદાવરી ગંગા-સરસ્વતી ગંગા-યમુના નર્મદા-તાપી ક્રિષ્ના-ગોદાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દેશમાં સિંચાઇ અને પાણીના આયોજનની યોજનાઓને નાણાકીય સગવડો આપવા ક્યાં કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી છે ? IWRFC SIDBI EXIM Bank SMERA IWRFC SIDBI EXIM Bank SMERA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતીય દ્વીપકલ્પનો સૌથી દક્ષિણ બિંદુ, એટલે કે, કન્યાકુમારી ___ આવેલું છે. મકરવૃતની દક્ષિણે કર્કવૃતની ઉત્તરે વિષુવવૃત્તની ઉત્તરે વિષુવવૃત્તની દક્ષિણે મકરવૃતની દક્ષિણે કર્કવૃતની ઉત્તરે વિષુવવૃત્તની ઉત્તરે વિષુવવૃત્તની દક્ષિણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વસ્તીના અંગભૂત ઘટકના સંદર્ભમાં "Push and Pull" કોને સંબંધિત છે ? વસ્તીનું વિતરણ વસ્તીવૃદ્ધિ વસ્તીનું સ્થળાંતર વસ્તીની ગીચતા વસ્તીનું વિતરણ વસ્તીવૃદ્ધિ વસ્તીનું સ્થળાંતર વસ્તીની ગીચતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં લોહ-અયસ્કનો સૌથી વધુ જથ્થો નીચેના પૈકી કયા રાજ્યમાં જોવા મળે છે ? ઓડીશા, છત્તીસગઢ અને મિઝોરમ ઝારખંડ, ઓડીશા અને કર્ણાટક બિહાર, ઝારખંડ અને ગોવા બિહાર, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ ઓડીશા, છત્તીસગઢ અને મિઝોરમ ઝારખંડ, ઓડીશા અને કર્ણાટક બિહાર, ઝારખંડ અને ગોવા બિહાર, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારત-નેપાળ અને ભારત-ભૂતાનની સરહદ પર સુરક્ષાની કામગીરી બજાવનાર દળને કયા નામથી ઓળખવામાં આવે છે ? રેપીડ એક્શન ફોર્સ નેશનલ સીક્યોરીટી ગાર્ડ બોર્ડર સીક્યોરીટી ફોર્સ સુરક્ષા સીમા બળ રેપીડ એક્શન ફોર્સ નેશનલ સીક્યોરીટી ગાર્ડ બોર્ડર સીક્યોરીટી ફોર્સ સુરક્ષા સીમા બળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP