ભારતની ભૂગોળ (Geography of India)
હિમાલય તથા પશ્ચિમઘાટના વધુ ઊંચા પર્વતીય વિસ્તારોમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે ?

શંકુદ્રુમ જંગલો
ભારતીય જંગલો
નિત્ય લીલા જંગલો
ખરાઉ જંગલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતનો પ્રમાણ સમય એટલે ___

83.5° પશ્ચિમ રેખાંશ
82.5° પશ્ચિમ રેખાંશ
82.5° પૂર્વ રેખાંશ
83.5° પૂર્વ રેખાંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP