ભારતની ભૂગોળ (Geography of India)
નીચેના પૈકીનો કયો સ્ટીલ પ્લાન્ટ બાબા બૂદનની ટેકરીઓમાંથી લોહઅયસ્ક (Iron ore) મેળવે છે ?

ભદ્રાવતી
રાઉરકેલ્લા
વિશાખાપટનમ
ભીલાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
હુગલી ઓદ્યોગિક પ્રદેશનું કેન્દ્ર નીચે પૈકી કયું છે ?

કોલકાતા - રિશરા
કોલકાતા - કોન નગર
કોલકાતા - મેદનીપુર
કોલકાતા - હાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP