ભારતની ભૂગોળ (Geography of India) કુર્ગ શાના ઉત્પાદન માટે જાણીતું છે ? કૉફી કાજુ લવિંગ ચા કૉફી કાજુ લવિંગ ચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નદી અને તેનાં ઉપરનાં પ્રોજેક્ટને યોગ્ય રીતે ગોઠવો.A) ક્રિષ્ણા B) તાપી C) મહા નદીD) ચિનાબ 1. હિરાકુંડ 2. કાંકરાપાર 3. નાગાર્જુન 4. સલાલ પ્રોજેક્ટ 1-A, 2-B, 3-C, 4-D 1-C, 2-A, 3-B, 4-D 1-C, 2-B, 3-A, 4-D 1-B, 2-C, 3-D, 4-A 1-A, 2-B, 3-C, 4-D 1-C, 2-A, 3-B, 4-D 1-C, 2-B, 3-A, 4-D 1-B, 2-C, 3-D, 4-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 'ભારતનો સંત્રી' એટલે શું ? હિંદ મહાસાગર હિમાલય પર્વત કચ્છનો અખાત અરવલ્લી પર્વત હિંદ મહાસાગર હિમાલય પર્વત કચ્છનો અખાત અરવલ્લી પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) રાષ્ટ્રીય જળમાર્ગી ક્રમાંક-3 કયા સ્થળોને જોડે છે ? કાકિનાડા શહેરથી પુડુચેરી નહેર સાદિયાથી ધુબરી હકદીયાથી અલ્હાબાદ ઉદ્યોગમંડળ નહેરથી કોટ્ટાપુરમ્ નહેર કાકિનાડા શહેરથી પુડુચેરી નહેર સાદિયાથી ધુબરી હકદીયાથી અલ્હાબાદ ઉદ્યોગમંડળ નહેરથી કોટ્ટાપુરમ્ નહેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઉત્તર ભારતની નીચેના પૈકી કઈ નદી વૂલર સરોવરમાં મળી આગળ વધે છે ? બિયાસ ચિનાબ રાવી ઝેલમ બિયાસ ચિનાબ રાવી ઝેલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં નીચેના પૈકી ક્યાં પ્રદેશમાં કોફીનું ઉત્પાદન વધુ થાય છે ? પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ મહારાષ્ટ્રનાં કોંકણ જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા કર્ણાટકના કુર્ગ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ મહારાષ્ટ્રનાં કોંકણ જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા કર્ણાટકના કુર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP