ભારતની ભૂગોળ (Geography of India) ભાખરા ડેમ કઈ નદી પર આવેલો છે ? ઝેલમ રાવી બિયાસ સતલજ ઝેલમ રાવી બિયાસ સતલજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) અરવલ્લી શ્રેણીના ક્ષેત્રમાં નાની નાની નદીઓ દ્વારા જે ઉપજાઉ જમીનનું નિર્માણ થાય તેને શું કહેવાય છે ? ઘ્રીયા દુઆર ટીંબા રોહી ઘ્રીયા દુઆર ટીંબા રોહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં દર 1,000 પુરૂષોએ સ્ત્રીઓની વસ્તી કેટલી છે ? 937 951 967 940 937 951 967 940 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કાઝીરંગા અભયારણ્ય ક્યાં આવેલું છે ? ઓરિસ્સા બંગાળ આસામ બિહાર ઓરિસ્સા બંગાળ આસામ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતીય દ્વીપકલ્પનો સૌથી દક્ષિણ બિંદુ, એટલે કે, કન્યાકુમારી ___ આવેલું છે. કર્કવૃતની ઉત્તરે વિષુવવૃત્તની ઉત્તરે મકરવૃતની દક્ષિણે વિષુવવૃત્તની દક્ષિણે કર્કવૃતની ઉત્તરે વિષુવવૃત્તની ઉત્તરે મકરવૃતની દક્ષિણે વિષુવવૃત્તની દક્ષિણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) રાષ્ટ્રીય જળમાર્ગી ક્રમાંક-3 કયા સ્થળોને જોડે છે ? કાકિનાડા શહેરથી પુડુચેરી નહેર ઉદ્યોગમંડળ નહેરથી કોટ્ટાપુરમ્ નહેર સાદિયાથી ધુબરી હકદીયાથી અલ્હાબાદ કાકિનાડા શહેરથી પુડુચેરી નહેર ઉદ્યોગમંડળ નહેરથી કોટ્ટાપુરમ્ નહેર સાદિયાથી ધુબરી હકદીયાથી અલ્હાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP