ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં એકમાત્ર સક્રિય જ્વાળામુખીનું નામ શું છે ? નારકોન્ડમ બેરન કોરોમંડલ એટોલ નારકોન્ડમ બેરન કોરોમંડલ એટોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કોંકણ રેલવે યોજના કેટલા રાજ્યોનું જોડાણ કરે છે ? 3 5 2 4 3 5 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બુર્ઝિલ અને ઝોજિલ ઘાટ કયા રાજ્યમાં આવેલા છે ? સિક્કિમ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર સિક્કિમ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ગંગા નદી ભારતના કેટલા રાજ્યોમાંથી વહે છે ? 2 4 5 3 2 4 5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ગંગા નદીનો મુખ્ય પ્રવાહ પૂર્વ તરફ ફંટાઈ બાંગ્લાદેશમાં વહે છે તે કયા નામે ઓળખાય છે ? હુગલી મેઘના ગંડક કેન હુગલી મેઘના ગંડક કેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) અલમતી ડેમ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે ? મહાનદી ક્રિષ્ણા કાવેરી ગોદાવરી મહાનદી ક્રિષ્ણા કાવેરી ગોદાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP