ભારતની ભૂગોળ (Geography of India) સામાન્ય રીતે ધાતુમય ખનીજોને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે ? ચાર ત્રણ બે પાંચ ચાર ત્રણ બે પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પેટ્રોલિયમ ક્યાં પ્રકારના ખડકોમાંથી મળી આવે છે ? ભેજવાળી જમીન વિકૃત ખડકો અગ્નિકૃત ખડકો પ્રસ્તર ખડકો ભેજવાળી જમીન વિકૃત ખડકો અગ્નિકૃત ખડકો પ્રસ્તર ખડકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કઈ નદી પર યોંગ બંધનું નિર્માણ થયું છે ? રાવી સતલુજ બિયાસ ચિનાબ રાવી સતલુજ બિયાસ ચિનાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઊંચી ગુણવત્તા ધરાવતા લોખંડના જથ્થામાં વિશ્વમાં ભારત ક્યાં ક્રમે આવે છે ? 2 3 1 4 2 3 1 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કયા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે ? પ્રસ્તર આગ્નેય રૂપાંતરિત સેન્દ્રીય પ્રસ્તર આગ્નેય રૂપાંતરિત સેન્દ્રીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કઈ જમીન કૃષિ જમીન તરીકે શ્રેષ્ઠ છે ? પીસ્ટી જમીન કાંપવાળી જમીન શુષ્ક જમીન જંગલ જમીન પીસ્ટી જમીન કાંપવાળી જમીન શુષ્ક જમીન જંગલ જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP