ભારતની ભૂગોળ (Geography of India) હિતુપુર ડાયમંડ બ્લોકની હરાજી કરવામાં આવી છે. આ બ્લોગ કયા રાજ્યમાં આવેલો છે ? આંધ્રપ્રદેશ મેઘાલય મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ આંધ્રપ્રદેશ મેઘાલય મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દેશમાં સિંચાઇ અને પાણીના આયોજનની યોજનાઓને નાણાકીય સગવડો આપવા ક્યાં કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી છે ? SIDBI SMERA IWRFC EXIM Bank SIDBI SMERA IWRFC EXIM Bank ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વાણિજ્ય સંસ્થાઓ અને તેના કાર્યમથકને યોગ્ય રીતે ગોઠવો.1) Coffee Board 2) Rubber Board 3) Tea Board 4) Spice Board A) કોટ્ટાયમ B) કલકત્તા C) કોચી D) બેંગાલુરુ 1-D, 2-B, 3-C, 4-A 1-D, 2-A, 3-B, 4-C 1-B, 2-C, 3-A, 4-D 1-C, 2-A, 3-D, 4-B 1-D, 2-B, 3-C, 4-A 1-D, 2-A, 3-B, 4-C 1-B, 2-C, 3-A, 4-D 1-C, 2-A, 3-D, 4-B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સિમેન્ટનું સૌપ્રથમ કારખાનું 1904માં ક્યાં સ્થાપવામાં આવ્યું હતું ? મુંબઈ કાનપુર ચેન્નાઈ જમશેદપુર મુંબઈ કાનપુર ચેન્નાઈ જમશેદપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સીમાંત ખેડૂત ખેડાણ હેઠળ કેટલી જમીન ધરાવે છે ? 2 થી 3 હેક્ટર 3 હેક્ટરથી વધુ 1 હેક્ટરથી ઓછી 1 થી 2 હેકટર 2 થી 3 હેક્ટર 3 હેક્ટરથી વધુ 1 હેક્ટરથી ઓછી 1 થી 2 હેકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કયા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે ? રૂપાંતરિત આગ્નેય પ્રસ્તર સેન્દ્રીય રૂપાંતરિત આગ્નેય પ્રસ્તર સેન્દ્રીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP