ભારતની ભૂગોળ (Geography of India)
નીચે દર્શાવેલ પરમાણુ ઊર્જા કેન્દ્રો પૈકી સૌથી જૂનું પરમાણું ઊર્જા કેન્દ્ર કયું છે ?

તારાપુર
કલ્પક્કમ
નરોરા
કોટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નામફાડા રાષ્ટ્રીય ઉદ્યાન શાના માટે પ્રખ્યાત છે ?

ઉડતી ખિસકોલી
યાયાવર પક્ષીઓ
સફેદ હાથી
સફેદ વાઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતનો કેટલો વિસ્તાર પાણીથી થતા ધોવાણનું જોખમ ધરાવે છે ?

148 મિલિયન હેક્ટર
162 મિલિયન હેક્ટર
100 મિલિયન હેક્ટર
200 મિલિયન હેક્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP