ભારતની ભૂગોળ (Geography of India) પાલઘાટ કયા બે રાજ્યોને જોડે છે ? કેરળ - કર્ણાટક કર્ણાટક - આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશ કેરળ - તામિલનાડુ કેરળ - કર્ણાટક કર્ણાટક - આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશ કેરળ - તામિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો કેટલો વિસ્તાર પાણીથી થતા ધોવાણનું જોખમ ધરાવે છે ? 148 મિલિયન હેક્ટર 162 મિલિયન હેક્ટર 100 મિલિયન હેક્ટર 200 મિલિયન હેક્ટર 148 મિલિયન હેક્ટર 162 મિલિયન હેક્ટર 100 મિલિયન હેક્ટર 200 મિલિયન હેક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 2011ના સેન્સરા મુજબ ભારતની કુલ વસ્તીના પ્રમાણમાં અનુક્રમે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં 60 વર્ષથી વધુ વય જૂથના લોકોની વસ્તીની ટકાવારી જણાવો. 8.1 અને 8.8 8.5 અને 9.2 8.6 અને 7.9 8.2 અને 9.0 8.1 અને 8.8 8.5 અને 9.2 8.6 અને 7.9 8.2 અને 9.0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કયા શહેર પાસેથી ભારતનો પ્રમાણ સમય નક્કી થયેલો છે ? પટણા અલ્હાબાદ કોલકતા વારાણસી પટણા અલ્હાબાદ કોલકતા વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કસ્તુરી મૃગ કયા રાષ્ટ્રીય ઉદ્યાન / અભયારણ્યમાં જોવા મળે છે ? કોર્બેટ દચિગામ બાંદીપુર કાઝીરંગા કોર્બેટ દચિગામ બાંદીપુર કાઝીરંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બનારસ શહેરનું જૂનું નામ શું ? રાજગીર અયોધ્યા પટણા કાશી રાજગીર અયોધ્યા પટણા કાશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP