નફો અને ખોટ (Profit and Loss) 8 પેનની વેચાણ કિંમત 12 પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે, તો કેટલા ટકા નફો થાય ? 20% 40% 50% 25% 20% 40% 50% 25% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : 8 → 4 100 →(?) 100/8 × 4 = 50% નફો
નફો અને ખોટ (Profit and Loss) વેપારી પોતાના માલ ૫૨ 20% અને 10% એમ બે ક્રમીક વળતર આપે છે. પરિણામી વળતર કેટલું થાય ? 25 15 30 28 25 15 30 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારી 250 રૂ. પ્રતિ કિ.ગ્રા.ની 5 કિ.ગ્રા. ચા અને 220 રૂ. પ્રતિ કિ.ગ્રા.ની 15 કિ.ગ્રા. ચા ખરીદી બન્નેનું મિશ્રણ કરેલી ચા 275 રૂ. પ્રતિ કિ.ગ્રા.ના ભાવે વેચે છે. તો તેને કેટલા રૂપિયા નફો થાય ? 900 1000 1050 950 900 1000 1050 950 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = વેચાણ કિંમત - મૂળ કિંમત = 275×20 -(250×5 + 220×15) = 5500 - (1250+3300) = 5500 - 4550 = 950 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) 10 બોલપેનની મૂળકિંમતમાં 8 બોલપેન વેચવાથી કેટલા ટકા નફો થાય ? 8% 10% 20% 25% 8% 10% 20% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુની છાપેલી કિંમત પર 20% અને 5% ક્રમશઃ વળતર મળતું હોય તો ખરેખર વળતર કેટલા ટકા થયું ગણાય ? 25 24 20 15 25 24 20 15 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે મૂળ કિંમત = 100 રૂ. વળતર બાદ કિંમત = 100 × (80/100) × (95/100) = 76 રૂ. કુલ વળતર = 100 - 76 = 24 %
નફો અને ખોટ (Profit and Loss) એક દુકાનદા૨ને એક ઘડિયાળ રૂા. 5076માં વેચતા 6 ટકાની ખોટ જાય તો ઘડિયાળની ખરીદ કિંમત શોધો ? રૂા. 5600 રૂા. 5200 રૂા. 7752 રૂા. 5400 રૂા. 5600 રૂા. 5200 રૂા. 7752 રૂા. 5400 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP