GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ખાલી જગ્યા પુરો.8, 27, 64, ___, ___, 343 125, 216 216, 512 72, 96 64, 125 125, 216 216, 512 72, 96 64, 125 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેના પૈકી કોણ DTP પેકેજ છે ? Excel SPSS PageMaker Word Excel SPSS PageMaker Word ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘ભીલ સેવા મંડળ, દાહોદ'ની સ્થાપના કોણે કરી હતી ? મોરારજી દેસાઈ મહાત્મા ગાંધીજી ડાહ્યાભાઈ નાયક અમૃતલાલ ઠક્કર મોરારજી દેસાઈ મહાત્મા ગાંધીજી ડાહ્યાભાઈ નાયક અમૃતલાલ ઠક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 GSRTC માટે નીચેનામાંથી કયું સાચું છે ? 15 ડિવીઝન, 125 ડેપો, 226 બસ સ્ટેશન 16 ડિવીઝન, 125 ડેપો, 220 બસ સ્ટેશન 16 ડિવીઝન, 130 ડેપો, 226 બસ સ્ટેશન 16 ડિવીઝન, 125 ડેપો, 226 બસ સ્ટેશન 15 ડિવીઝન, 125 ડેપો, 226 બસ સ્ટેશન 16 ડિવીઝન, 125 ડેપો, 220 બસ સ્ટેશન 16 ડિવીઝન, 130 ડેપો, 226 બસ સ્ટેશન 16 ડિવીઝન, 125 ડેપો, 226 બસ સ્ટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 "પરોણો” આ શબ્દ નીચેનામાંથી કોનો સમાનાર્થી શબ્દ છે ? ચતુર કમળ ઘોડો અતિથિ ચતુર કમળ ઘોડો અતિથિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ગુજરાતના ઈતિહાસમાં ઈ.સ. 1923માં બનેલ દઢવાવ હત્યાકાંડની ઘટના કયા જીલ્લામાં બનેલી હતી ? સાબરકાંઠા દાહોદ બનાસકાંઠા મહિસાગર સાબરકાંઠા દાહોદ બનાસકાંઠા મહિસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP