Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
પિતાની ઉંમર પુત્રની ઉમરના ત્રણ ઘણા કરતાં 8 વર્ષ વધુ છે. માતાની ઉંમર પિતા કરતાં 3 વર્ષ વધુ છે. જો પુત્રની ઉંમર 7 વર્ષ હોય, તો માતાની ઉંમર કેટલી હશે ?

26 વર્ષ
29 વર્ષ
32 વર્ષ
35 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
સ્ત્રીને સાસરીયા દ્વારા શારીરિક, માનસિક ત્રાસ આપવાના ગુનાની શિક્ષા કઇ કલમ હેઠળ થાય છે ?

ઇ.પી.કો.ક. 489
ઇ.પી.કો.ક. 498(ક)
ઇ.પી.કો.ક. 498
ઇ.પી.કો.ક. 489(ક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
હૃદય કયા તંત્રનો ભાગ છે ?

ઉત્સર્ગ તંત્ર
શ્વસન તંત્ર
રૂધિરાભિસરણ તંત્ર
પ્રજનન તંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ડાયાલિસીસ શાની બિમારીના દર્દી ઉપર કરવામાં આવતી ક્રિયા છે?

હૃદયની બિમારી
મૂત્રપીંડની બિમારી
પાચનતંત્રની બિમારી
ડાયાબીટીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ગુરુત્વાકર્ષણના નિયમનો શોધક કોણ હતો ?

ન્યુટન
આઇન્સ્ટાઇન
આર્કીમિડિઝ
પાબ્લો પિકાસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેના જોડકા માટે આપેલ જવાબોમાંથી કયો સાચો છે ?
(P)ખજૂરાહો
(Q)કોણાર્ક
(R) નાલંદા
(S)ઇલોરા
(1) ઓરીસ્સા
(2) બિહાર
(3) મહારાષ્ટ્ર
(4) મધ્યપ્રદેશ

P-4, Q-1, R-3, S-2
P-4, Q-1, R-2, S-3
P-4, Q-3, R-2, S-1
P-4, Q-2, R-1, S-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP