સાદું રૂપ અને બીજગણિત એક સંખ્યાના 8 ગણામાંથી 5 બાદ કરતા મળતુ પરિણામ તે સંખ્યાના 5 ગણા કરતા 4 વધારે છે, તો સંખ્યા શોધો. 6 3 7 5 6 3 7 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સાદું રૂપ અને બીજગણિત (2/7)-2 ની કિંમત શું મળે ? -49/4 49/4 4/7 4/49 -49/4 49/4 4/7 4/49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સાદું રૂપ અને બીજગણિત (0.227)-1/3 ÷ (0.125)-1/3 × (81)3/4 નું સાદું રૂપ આપતાં ___ પરિણામ મળે. 9 45 15 75 9 45 15 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સાદું રૂપ અને બીજગણિત (3x-3)² / (1-x)² = m હોય તો m ની કિંમત શોધો. 9 -9 3 -3 9 -9 3 -3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સાદું રૂપ અને બીજગણિત P(x) = x² + 1 q(x) = x² - 1 તો p(x) અને q(x) નો ગુ.સા.અ. શોધો. x² + 1 x² - 1 1 x² x² + 1 x² - 1 1 x² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સાદું રૂપ અને બીજગણિત 121x² - 196y² = ___ આપેલ પૈકી એક પણ નહીં (11x - 14y)(11x + 14y) (11x - 14y)² (11x + 12y)(11x - 12y) આપેલ પૈકી એક પણ નહીં (11x - 14y)(11x + 14y) (11x - 14y)² (11x + 12y)(11x - 12y) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP