Talati Practice MCQ Part - 1 ઓઝોન સ્તરના કુલ ઘટાડાના 80% ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું છે ? મેગ્નેશિયમ સલ્ફર આયન ક્લોરાઈડ ક્લોરોફ્લોરો કાર્બન મેગ્નેશિયમ સલ્ફર આયન ક્લોરાઈડ ક્લોરોફ્લોરો કાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'મધુમાલતી' કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ? સુરેશ દલાલ રમણભાઈ નીલકંઠ રસિકલાલ પરીખ સુરેશ જોષી સુરેશ દલાલ રમણભાઈ નીલકંઠ રસિકલાલ પરીખ સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 નીચેનામાંથી કયું વિરુદ્ધાર્થી શબ્દ જોડકું સાચું નથી. અભ્યાગત - અતિથિ અલૌકિક - દિવ્ય ગંભીર - છીછરું ઉપહાસ - મશ્કરી અભ્યાગત - અતિથિ અલૌકિક - દિવ્ય ગંભીર - છીછરું ઉપહાસ - મશ્કરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 નીચેનામાંથી સમાસનું કયું જોડકું સાચું છે ? તોલમાપ – દ્વંદ્વ એકઢાળિયુ - દ્વિગુ પ્રત્યેક - અવયવીભાવ વરદાન - કર્મધારય તોલમાપ – દ્વંદ્વ એકઢાળિયુ - દ્વિગુ પ્રત્યેક - અવયવીભાવ વરદાન - કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 625 ના 12% + 275 ના X% = 744 ÷ 8 + 4 તો X શોધો. 8 4 6 5 8 4 6 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સાચી જોડણી શોધો. ભિક્ષૂક ભીક્ષૂક ભીક્ષુક ભિક્ષુક ભિક્ષૂક ભીક્ષૂક ભીક્ષુક ભિક્ષુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP