Talati Practice MCQ Part - 9 ચક્રવૃદ્ધિ વ્યાજે કોઈ એક રકમનું પ્રથમ વર્ષનું વ્યાજ રૂ. 80 થાય, તો બીજા વર્ષનું વ્યાજ કેટલા રૂપિયા થાય ? 80 88 84 86 80 88 84 86 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતી ભાષાનો ઉત્તમ જ્ઞાનકોષ (એન્સાઈકલોપેડીયા) 'ભગવતગોમંડળ'ની રચના કોણે કરી ? મહારાજા ભગવતસિંહજી મહારાજા કૃષ્ણકમારસિંહજી ડૉ. ધીરૂભાઈ ઠાકર મહાત્મા ગાંધીજી મહારાજા ભગવતસિંહજી મહારાજા કૃષ્ણકમારસિંહજી ડૉ. ધીરૂભાઈ ઠાકર મહાત્મા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતના બંધારણની પ્રસ્તાવનામાં ___ નો ઉલ્લેખ નથી. અહિંસા બંધુતા સમાનતા સ્વતંત્રતા અહિંસા બંધુતા સમાનતા સ્વતંત્રતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કોમ્પ્યુટરમાં આવેલ હાર્ડ-ડિસ્ક શું છે ? પાવર સપ્લાય પ્રિન્ટર સ્ટોરેજ ડિવાઈસ પ્રોગ્રામ પાવર સપ્લાય પ્રિન્ટર સ્ટોરેજ ડિવાઈસ પ્રોગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચે દર્શાવેલા સામાસિક શબ્દ માટેના યોગ્ય સમાસ ક્યો છે ? શાળોપયોગી મધ્યમપદલોપી બહુવ્રીહિ તૃતીયા તત્પુરુષ કર્મધારય મધ્યમપદલોપી બહુવ્રીહિ તૃતીયા તત્પુરુષ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 બાળઘુટીમાં કયા વૃક્ષનું ફળ વપરાય છે ? જામફળ ગરમાળો બીલી કોઠી જામફળ ગરમાળો બીલી કોઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP