ભારતની ભૂગોળ (Geography of India) ભારત-નેપાળ અને ભારત-ભૂતાનની સરહદ પર સુરક્ષાની કામગીરી બજાવનાર દળને કયા નામથી ઓળખવામાં આવે છે ? બોર્ડર સીક્યોરીટી ફોર્સ નેશનલ સીક્યોરીટી ગાર્ડ સુરક્ષા સીમા બળ રેપીડ એક્શન ફોર્સ બોર્ડર સીક્યોરીટી ફોર્સ નેશનલ સીક્યોરીટી ગાર્ડ સુરક્ષા સીમા બળ રેપીડ એક્શન ફોર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં નીચે દર્શાવેલ નદીઓ પૈકી સૌથી લાંબી નદી કઈ છે ? ગોદાવરી નર્મદા ગંગા યમુના ગોદાવરી નર્મદા ગંગા યમુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે પૈકી કયા રાજ્યમાંથી પૂરતા પ્રમાણમાં મોનોઝાઈટ મળે છે ? રાજસ્થાન ઝારખંડ મધ્ય પ્રદેશ આપેલ એક પણ નહીં રાજસ્થાન ઝારખંડ મધ્ય પ્રદેશ આપેલ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કાઝીરંગા અભયારણ્ય ક્યાં આવેલું છે ? ઓરિસ્સા બિહાર બંગાળ આસામ ઓરિસ્સા બિહાર બંગાળ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઝારખંડ રાજ્યોમાં આવેલા કયા વિસ્તારના પવિત્ર ઉપવનોની માલિકી સમાજની હોવાથી તે વનોને કોઈ સરકારી નિયમ કે કાયદો લાગુ પડતો નથી ? સરના ઓરન પલામુ લિંગદોહ સરના ઓરન પલામુ લિંગદોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ગંગા નદી પર 9.8 કિ.મી.નો લાંબો પુલ બાંધવા માટે કોની વચ્ચે કરાર થયા છે ? ધી એશિયન ડેવલોપમેન્ટ બેન્ક અને ભારત સરકાર ધી વર્લ્ડ બેંક અને ભારત સરકાર ધી ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ અને ભારત સરકાર ધી એશિયન ડેવલોપમેન્ટ બેન્ક અને ઉત્તરપ્રદેશ સરકાર ધી એશિયન ડેવલોપમેન્ટ બેન્ક અને ભારત સરકાર ધી વર્લ્ડ બેંક અને ભારત સરકાર ધી ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ અને ભારત સરકાર ધી એશિયન ડેવલોપમેન્ટ બેન્ક અને ઉત્તરપ્રદેશ સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP