ભારતની ભૂગોળ (Geography of India) તલ દક્ષિણ ભારતમાં કયા પાક તરીકે ઊગાડવામાં આવે છે ? રવિ પાક જાયદ જમીન ખરીફ પાક ખરીફ પાક અને રવિ પાક રવિ પાક જાયદ જમીન ખરીફ પાક ખરીફ પાક અને રવિ પાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કયા પાકની ખેતીને 'પાવડા ખેતી' (Hoe Culture) કહેવાય ? જુવાર શણ મકાઈ ચોખા જુવાર શણ મકાઈ ચોખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભોપાલ ગેસ કાંડમાં કયા વાયુનું ગળતર થયેલ હતું ? સલ્ફર ડાયોક્સાઈડ મિથેન મીક ઓઝોન સલ્ફર ડાયોક્સાઈડ મિથેન મીક ઓઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભગીરથી નદી ક્યાંથી ઉદ્ભવે છે ? ગૌમુખ કેદારનાથ બંદ્રીનાથ રુદ્રપ્રયાગ ગૌમુખ કેદારનાથ બંદ્રીનાથ રુદ્રપ્રયાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઝારખંડ રાજ્યમાં આવેલાં ક્યા વિસ્તારના પવિત્ર ઉપવનોની માલિકી સમાજની હોવાથી તે વનોને કોઈ સરકારી નિયમ કે કાયદો લાગુ પડતો નથી ? સરના પલામું લિંગદોહ ઓરન સરના પલામું લિંગદોહ ઓરન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હિમાલય તથા પશ્ચિમઘાટના વધુ ઊંચા પર્વતીય વિસ્તારોમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે ? ખરાઉ જંગલો ભારતીય જંગલો શંકુદ્રુમ જંગલો નિત્ય લીલા જંગલો ખરાઉ જંગલો ભારતીય જંગલો શંકુદ્રુમ જંગલો નિત્ય લીલા જંગલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP