ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં કયા દશકામાં વસ્તીવધારાના દરમાં ઘટાડો થયો હતો ? 1951 થી 1961 1901 થી 1911 1911 થી 1921 2001 થી 2011 1951 થી 1961 1901 થી 1911 1911 થી 1921 2001 થી 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કોફીના ઉત્પાદનમાં ભારતનું વિશ્વમાં કેટલામું સ્થાન છે ? 7 5 6 8 7 5 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 2001-2011 વચ્ચે ભારતની વસ્તી વધારાનો વાર્ષિક વૃદ્ધિ દર કેટલો રહ્યો છે ? 1.90% 2.10% 1.40% 1.76% 1.90% 2.10% 1.40% 1.76% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વસ્તીના અંગભૂત ઘટકના સંદર્ભમાં "Push and Pull" કોને સંબંધિત છે ? વસ્તીવૃદ્ધિ વસ્તીની ગીચતા વસ્તીનું સ્થળાંતર વસ્તીનું વિતરણ વસ્તીવૃદ્ધિ વસ્તીની ગીચતા વસ્તીનું સ્થળાંતર વસ્તીનું વિતરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) માન. વડાપ્રધાનશ્રીએ દેશની સૌથી લાંબી ટનલ (બોગદુ)નું ઉદ્ઘાટન કરેલ છે. આ ટનલ કયા રાજ્યમાં આવેલી છે ? મહારાષ્ટ્ર જમ્મુ અને કાશ્મીર મધ્ય પ્રદેશ પંજાબ મહારાષ્ટ્ર જમ્મુ અને કાશ્મીર મધ્ય પ્રદેશ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારત-નેપાળ અને ભારત-ભૂતાનની સરહદ પર સુરક્ષાની કામગીરી બજાવનાર દળને કયા નામથી ઓળખવામાં આવે છે ? રેપીડ એક્શન ફોર્સ નેશનલ સીક્યોરીટી ગાર્ડ બોર્ડર સીક્યોરીટી ફોર્સ સુરક્ષા સીમા બળ રેપીડ એક્શન ફોર્સ નેશનલ સીક્યોરીટી ગાર્ડ બોર્ડર સીક્યોરીટી ફોર્સ સુરક્ષા સીમા બળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP