ભારતની ભૂગોળ (Geography of India) મહા નદીના જળનો વિવાદ કયા બે રાજ્યો વચ્ચે ચાલી રહ્યો છે ? છત્તીસગઢ અને ઝારખંડ ઓડીસ્સા અને છત્તીસગઢ ઓડીસ્સા અને ઝારખંડ ઝારખંડ અને બિહાર છત્તીસગઢ અને ઝારખંડ ઓડીસ્સા અને છત્તીસગઢ ઓડીસ્સા અને ઝારખંડ ઝારખંડ અને બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઉત્તર થી દક્ષિણ તરફ જતાં ભારતની નદીઓનો યોગ્ય ક્રમ પસંદ કરો. તાપી, નર્મદા, ગોદાવરી, ક્રિષ્ના, કાવેરી નર્મદા, તાપી, ગોદાવરી, ક્રિષ્ના, કાવેરી નર્મદા, તાપી, ક્રિષ્ના, ગોદાવરી, કાવેરી તાપી, ગોદાવરી, નર્મદા, ક્રિષ્ના, કાવેરી તાપી, નર્મદા, ગોદાવરી, ક્રિષ્ના, કાવેરી નર્મદા, તાપી, ગોદાવરી, ક્રિષ્ના, કાવેરી નર્મદા, તાપી, ક્રિષ્ના, ગોદાવરી, કાવેરી તાપી, ગોદાવરી, નર્મદા, ક્રિષ્ના, કાવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વાણિજ્ય સંસ્થાઓ અને તેના કાર્યમથકને યોગ્ય રીતે ગોઠવો.1) Coffee Board 2) Rubber Board 3) Tea Board 4) Spice Board A) કોટ્ટાયમ B) કલકત્તા C) કોચી D) બેંગાલુરુ 1-D, 2-A, 3-B, 4-C 1-B, 2-C, 3-A, 4-D 1-C, 2-A, 3-D, 4-B 1-D, 2-B, 3-C, 4-A 1-D, 2-A, 3-B, 4-C 1-B, 2-C, 3-A, 4-D 1-C, 2-A, 3-D, 4-B 1-D, 2-B, 3-C, 4-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કાંપની જમીન શેના દ્વારા બને છે ? ખવાણ વનસ્પતિ અને પ્રાણીઓ વહેતા પાણી દ્વારા નિક્ષેપણ જ્વાળામુખી ખવાણ વનસ્પતિ અને પ્રાણીઓ વહેતા પાણી દ્વારા નિક્ષેપણ જ્વાળામુખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય સૌથી વિશાળ જંગલ વિસ્તાર ધરાવે છે ? મધ્ય પ્રદેશ આસામ ગુજરાત અરુણાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ આસામ ગુજરાત અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સૌથી વધુ સુતરાઉ કાપડ અને સૂતર ઉત્પન્ન કરતું રાજ્ય કયું છે ? ઉત્તરપ્રદેશ પશ્ચિમ બંગાલ ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ પશ્ચિમ બંગાલ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP