ભારતની ભૂગોળ (Geography of India) ગંગા નદીનો મુખ્ય પ્રવાહ પૂર્વ તરફ ફંટાઈ બાંગ્લાદેશમાં વહે છે તે કયા નામે ઓળખાય છે ? હુગલી મેઘના ગંડક કેન હુગલી મેઘના ગંડક કેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી ક્યાં આવેલો છે ? મિનિકોય ટાપુ ગ્રેટ નિકોબાર ટાપુ મિડલ આંદામાન ટાપુ બેરન ટાપુ મિનિકોય ટાપુ ગ્રેટ નિકોબાર ટાપુ મિડલ આંદામાન ટાપુ બેરન ટાપુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વર્ષ 2011ની વસ્તીગણતરી મુજબ ભારતમાં પુરુષોનો સાક્ષરતાદર કેટલો છે ? 81.16% 82.14% 84.86% 80.84% 81.16% 82.14% 84.86% 80.84% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કયા પાકની ખેતીને 'પાવડા ખેતી' (Hoe Culture) કહેવાય ? શણ ચોખા જુવાર મકાઈ શણ ચોખા જુવાર મકાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) આપેલ વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. અરવલ્લી પર્વત શ્રેણી અવશિષ્ટ પર્વતનું ઉદાહરણ છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં અરવલ્લી પર્વત શ્રેણીને વિશ્વની સૌથી જૂની પર્વતશ્રેણીઓ પૈકીની એક માનવામાં આવે છે. અરવલ્લી પર્વત શ્રેણી અવશિષ્ટ પર્વતનું ઉદાહરણ છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં અરવલ્લી પર્વત શ્રેણીને વિશ્વની સૌથી જૂની પર્વતશ્રેણીઓ પૈકીની એક માનવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઊંચી ગુણવત્તા ધરાવતા લોખંડના જથ્થામાં વિશ્વમાં ભારત ક્યાં ક્રમે આવે છે ? 3 4 2 1 3 4 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP