ભારતની ભૂગોળ (Geography of India)
બુર્ઝિલ અને ઝોજિલ ઘાટ કયા રાજ્યમાં આવેલા છે ?

જમ્મુ કાશ્મીર
હિમાચલ પ્રદેશ
સિક્કિમ
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતીય દ્વીપકલ્પનું સૌથી ઊંચું શિખર ડોડાબેટા કયા આવેલું છે ?

મહાદેવ ટેકરીઓ
નીલગીરી ટેકરીઓ
તિરુમાલા ટેકરીઓ
સાતપુડા ગિરિમાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP