ભારતની ભૂગોળ (Geography of India)
કોયલી, મથુરા અને હલ્દિયા રિફાઇનરીની સ્થાપના કોણે કરી છે ?

બર્માશેલ ઓઈલ કોર્પો. લિ.
ઈન્ડિયન ઓઇલ કોર્પો. લિ.
ભારત પેટ્રોલિયમ કોર્પો. લિ.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પો. લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
"ભૂખરી ક્રાંતિ" (Grey Revolution) શાના ઉત્પાદન માટે નિર્ધારિત કરાઈ છે ?

ઈંડા
ચામડા નિર્મિત વસ્તુઓ
ખાતર
પેટ્રોલિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
રાષ્ટ્રીય જળમાર્ગી ક્રમાંક-3 કયા સ્થળોને જોડે છે ?

કાકિનાડા શહેરથી પુડુચેરી નહેર
હકદીયાથી અલ્હાબાદ
ઉદ્યોગમંડળ નહેરથી કોટ્ટાપુરમ્ નહેર
સાદિયાથી ધુબરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
લોજિસ્ટિક ડેટા ટેગીંગ ઓફ કન્ટેનર પદ્ધતિ સૌપ્રથમ કયા બંદર દ્વારા અપનાવવામાં આવેલી છે ?

કંડલા પોર્ટ
કોચી પોર્ટ
એનરોર પોર્ટ
જવાહરલાલ નેહરુ પોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP