ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયા ભારતીય શહેરને "પૂર્વનું વેનિસ" કહેવાય છે. ઉદયપુર ગોવા ગુંટુર હૈદરાબાદ ઉદયપુર ગોવા ગુંટુર હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય સૌથી વિશાળ જંગલ વિસ્તાર ધરાવે છે ? અરુણાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ ગુજરાત આસામ અરુણાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ ગુજરાત આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 2001-2011 વચ્ચે ભારતની વસ્તી વધારાનો વાર્ષિક વૃદ્ધિ દર કેટલો રહ્યો છે ? 1.40% 2.10% 1.76% 1.90% 1.40% 2.10% 1.76% 1.90% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું સૌથી મોટું બંદર કયું છે ? કોલકાતા વિશાખાપટ્ટનમ્ મુંબઈ તુતીકોરીન કોલકાતા વિશાખાપટ્ટનમ્ મુંબઈ તુતીકોરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વિક્ટોરિયા જ્યુબિલી મ્યુઝિયમ નીચે પૈકી કયા સ્થળે આવેલ છે ? મુંબઈ ન્યુ દિલ્હી વિજયવાડા કોલકત્તા મુંબઈ ન્યુ દિલ્હી વિજયવાડા કોલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર 'લોકટક' કે જે "તરતા ટાપુઓના સરોવર" તરીકે પણ ઓળખાય છે, કયા રાજ્યમાં આવેલું છે ? કેરળ તમિલનાડુ રાજસ્થાન મણિપુર કેરળ તમિલનાડુ રાજસ્થાન મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP