ભારતની ભૂગોળ (Geography of India) ભારતના સંઘ પ્રદેશમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો પ્રદેશ કયો છે ? દાદરા અને નગર હવેલી પુડુચેરી (પોંડિચેરી) દિલ્હી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ આંદામાન અને નિકોબાર દાદરા અને નગર હવેલી પુડુચેરી (પોંડિચેરી) દિલ્હી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ આંદામાન અને નિકોબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) મધ્ય અને પશ્ચિમ ભારતમાં ઘઉં આધારિત કઈ પાક પદ્ધતિ પ્રચલિત છે ? તુવેર - ઘઉં સોયાબીન - ઘઉં આપેલ તમામ બાજરી - ઘઉં તુવેર - ઘઉં સોયાબીન - ઘઉં આપેલ તમામ બાજરી - ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે ? મધ્ય પ્રદેશ છત્તીસગઢ ઝારખંડ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ છત્તીસગઢ ઝારખંડ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં નીચે દર્શાવેલ ભાષા સમૂહમાંથી કયો ભાષા સમૂહ સૌથી વધુ છે ? ચીની - તિબ્બતી (કિરાત) ભારતીય-યુરોપીય (આર્ય) આસ્ટ્રિક (નિષાદ) દ્રવિડ ચીની - તિબ્બતી (કિરાત) ભારતીય-યુરોપીય (આર્ય) આસ્ટ્રિક (નિષાદ) દ્રવિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હિમાલય તથા પશ્ચિમઘાટના વધુ ઊંચા પર્વતીય વિસ્તારોમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે ? ભારતીય જંગલો નિત્ય લીલા જંગલો શંકુદ્રુમ જંગલો ખરાઉ જંગલો ભારતીય જંગલો નિત્ય લીલા જંગલો શંકુદ્રુમ જંગલો ખરાઉ જંગલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નાગાર્જુનસાગર ડેમ કઈ નદી પર બાંધવામાં આવેલો છે ? તુંગભદ્રા નાગવલી કૃષ્ણા ગોદાવરી તુંગભદ્રા નાગવલી કૃષ્ણા ગોદાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP