ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થતો નથી ? મિઝોરમ મણિપુર છત્તીસગઢ ત્રિપુરા મિઝોરમ મણિપુર છત્તીસગઢ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો એકમાત્ર સક્રિય જવાળામુખી ___ છે. નારકોન્ડમ કાયલ બેરન રાનીખેત નારકોન્ડમ કાયલ બેરન રાનીખેત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કાંપની જમીન શેના દ્વારા બને છે ? ખવાણ વહેતા પાણી દ્વારા નિક્ષેપણ વનસ્પતિ અને પ્રાણીઓ જ્વાળામુખી ખવાણ વહેતા પાણી દ્વારા નિક્ષેપણ વનસ્પતિ અને પ્રાણીઓ જ્વાળામુખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) અલમતી ડેમ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે ? મહાનદી કાવેરી ક્રિષ્ણા ગોદાવરી મહાનદી કાવેરી ક્રિષ્ણા ગોદાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) મોબાઈલ ફોન સેવા શરૂ કરનાર પહેલું ભારતીય શહેર કયું હતું ? મુંબઈ દિલ્હી બેંગલોર કોલકાતા મુંબઈ દિલ્હી બેંગલોર કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સિમેન્ટનું સૌપ્રથમ કારખાનું 1904માં ક્યાં સ્થાપવામાં આવ્યું હતું ? કાનપુર મુંબઈ જમશેદપુર ચેન્નાઈ કાનપુર મુંબઈ જમશેદપુર ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP