ભારતની ભૂગોળ (Geography of India) અલકનંદા અને ભગીરથીનો સંગમ ક્યાં થાય છે ? દેવપ્રયાગ વિષ્ણુપ્રયાગ કરણપ્રયાગ રુદ્રપ્રયાગ દેવપ્રયાગ વિષ્ણુપ્રયાગ કરણપ્રયાગ રુદ્રપ્રયાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે પૈકી કયા રાજ્યમાં કાળી જમીન જોવા મળતી નથી ? ઓડિશા ગુજરાત આંધ્રપ્રદેશ તેલંગાણા ઓડિશા ગુજરાત આંધ્રપ્રદેશ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) જોડકા જોડો.P) અરુણાચલ પ્રદેશ Q) આસામ R) ગોવા S) ઝારખંડ 1) દિસપુર 2) ઇટાનગર 3) રાંચી 4) પણજી P-3, Q-4, R-1, S-2 P-4, Q-3, R-2, S-1 P-1, Q-2, R-4, S-3 P-2, Q-1, R-4, S-3 P-3, Q-4, R-1, S-2 P-4, Q-3, R-2, S-1 P-1, Q-2, R-4, S-3 P-2, Q-1, R-4, S-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઊંચી ગુણવત્તા ધરાવતા લોખંડના જથ્થામાં વિશ્વમાં ભારત ક્યાં ક્રમે આવે છે ? 1 3 4 2 1 3 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) મુર્રા (murrah) કયા પ્રાણીની પ્રજાતિ છે ? ગાય બકરી ભેંસ ઘેટું ગાય બકરી ભેંસ ઘેટું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દેશમાં સેક્સ રેશિયો (દર 1000 પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યા) કયા રાજ્યમાંથી સૌથી વધારે છે ? (2011ની વસ્તી ગણતરીના આધારે) ઉત્તરાખંડ કેરળ ગોવા ગુજરાત ઉત્તરાખંડ કેરળ ગોવા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP