ભારતની ભૂગોળ (Geography of India) નર્મદા નદી પર મધ્યપ્રદેશમાં કઈ યોજના આવેલી છે ? રામસાગર યોજના વેનગંગા યોજના નર્મદાસાગર યોજના સરદાર સરોવર યોજના રામસાગર યોજના વેનગંગા યોજના નર્મદાસાગર યોજના સરદાર સરોવર યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ગુરગાંવ ક્યાં આવેલું છે ? હરિયાણા પંજાબ ન્યુ દિલ્હી દિલ્હી હરિયાણા પંજાબ ન્યુ દિલ્હી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભગીરથી નદી ક્યાંથી ઉદ્ભવે છે ? રુદ્રપ્રયાગ કેદારનાથ ગૌમુખ બંદ્રીનાથ રુદ્રપ્રયાગ કેદારનાથ ગૌમુખ બંદ્રીનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નેશનલ પાર્ક અને સ્થળને ગોઠવેલ છે તે પૈકી કયું જોડકું યોગ્ય નથી ? જીમ કાર્બેટ નેશનલ પાર્ક - ઉતરાખંડ કાઝીરંગા નેશનલ પાર્ક - આસામ રણથંભોર નેશનલ પાર્ક - રાજસ્થાન બાંધવગઢ નેશનલ પાર્ક - ઉત્તર પ્રદેશ જીમ કાર્બેટ નેશનલ પાર્ક - ઉતરાખંડ કાઝીરંગા નેશનલ પાર્ક - આસામ રણથંભોર નેશનલ પાર્ક - રાજસ્થાન બાંધવગઢ નેશનલ પાર્ક - ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ગંગા નદી તેનું નામ સંગમ બાદ ધારણ કરે છે દેવપ્રયાગ પાસે પીંડર નદી અને અલકનંદા નદી દેવપ્રયાગ પાસે ભીલંગાના નદી અને ભગીરથી નદી દેવપ્રયાગ પાસે ભગીરથીનદી અને અલકનંદા નદી કરણપ્રયાગ પાસે મંદાકિનીનદી અને ભગીરથી નદી દેવપ્રયાગ પાસે પીંડર નદી અને અલકનંદા નદી દેવપ્રયાગ પાસે ભીલંગાના નદી અને ભગીરથી નદી દેવપ્રયાગ પાસે ભગીરથીનદી અને અલકનંદા નદી કરણપ્રયાગ પાસે મંદાકિનીનદી અને ભગીરથી નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો કયો વિસ્તાર ઘઉંની ઉત્પાદકતા તેમજ કુલ અનાજ ઉત્પાદનમાં સૌથી વધારે ફાળો આપે છે ? ઉત્તર-પૂર્વ સમતળ વિસ્તાર મધ્ય વિસ્તાર દરિયા કિનારાનો તટ વિસ્તાર ઉત્તર-પશ્ચિમ સમતળ વિસ્તાર ઉત્તર-પૂર્વ સમતળ વિસ્તાર મધ્ય વિસ્તાર દરિયા કિનારાનો તટ વિસ્તાર ઉત્તર-પશ્ચિમ સમતળ વિસ્તાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP