ભારતની ભૂગોળ (Geography of India) અલમતી ડેમ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે ? મહાનદી ગોદાવરી ક્રિષ્ણા કાવેરી મહાનદી ગોદાવરી ક્રિષ્ણા કાવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હૈદરાબાદ કઈ નદીના કિનારે આવેલું છે ? મહી ગોદાવરી મૂસી તુંગભદ્રા મહી ગોદાવરી મૂસી તુંગભદ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતના મધ્યમાંથી પસાર થતી કર્કવૃત રેખા કુલ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે ? આઠ સાત છ પાંચ આઠ સાત છ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કોંકણ રેલવે યોજના કેટલા રાજ્યોનું જોડાણ કરે છે ? 3 2 5 4 3 2 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવરો રચાય છે ? ઘોડાની નાળ જેવા લગૂન ગોળ લંબગોળ ઘોડાની નાળ જેવા લગૂન ગોળ લંબગોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેની નદીઓમાં સૌથી લાંબી નદી કઈ છે ? ગોદાવરી ગંગા યમુના બ્રહ્મપુત્રા ગોદાવરી ગંગા યમુના બ્રહ્મપુત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP