ભારતની ભૂગોળ (Geography of India) સેન્ટ્રલ ફૂડ ટેકનોલોજીકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે ? મૈસૂર મુંબઈ દિલ્હી હૈદરાબાદ મૈસૂર મુંબઈ દિલ્હી હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં નીચેના પૈકી કયું ભરતી ઉર્જાના ઉત્પાદનના ક્ષેત્રે ક્ષમતા ધરાવે છે ? મન્નારનો અખાત ચિલ્કા સરોવર ખંભાતનો અખાત કચ્છનો અખાત મન્નારનો અખાત ચિલ્કા સરોવર ખંભાતનો અખાત કચ્છનો અખાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતના પ્રમાણ સમયની રેખા કે જે અલ્હાબાદની નજીકથી પસાર થાય છે તેનો સમય જ ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. 82.5 પૂ.રે. 23.5 ઉ.અ. એકેય નહીં 68.0 પૂ.રે. 82.5 પૂ.રે. 23.5 ઉ.અ. એકેય નહીં 68.0 પૂ.રે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વિંધ્ય ખડકતંત્રના ખડકો જ્યાં મળી આવે છે તે મલાની ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલ છે ? મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) તલ દક્ષિણ ભારતમાં કયા પાક તરીકે ઊગાડવામાં આવે છે ? રવિ પાક ખરીફ પાક અને રવિ પાક ખરીફ પાક જાયદ જમીન રવિ પાક ખરીફ પાક અને રવિ પાક ખરીફ પાક જાયદ જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દેશમાં સેક્સ રેશિયો (દર 1000 પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યા) કયા રાજ્યમાંથી સૌથી વધારે છે ? (2011ની વસ્તી ગણતરીના આધારે) કેરળ ગુજરાત ગોવા ઉત્તરાખંડ કેરળ ગુજરાત ગોવા ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP