ભારતની ભૂગોળ (Geography of India) માન. વડાપ્રધાનશ્રીએ દેશની સૌથી લાંબી ટનલ (બોગદુ)નું ઉદ્ઘાટન કરેલ છે. આ ટનલ કયા રાજ્યમાં આવેલી છે ? મધ્ય પ્રદેશ પંજાબ જમ્મુ અને કાશ્મીર મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ પંજાબ જમ્મુ અને કાશ્મીર મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં નીચેના પૈકી કયું ભરતી ઉર્જાના ઉત્પાદનના ક્ષેત્રે ક્ષમતા ધરાવે છે ? ચિલ્કા સરોવર મન્નારનો અખાત ખંભાતનો અખાત કચ્છનો અખાત ચિલ્કા સરોવર મન્નારનો અખાત ખંભાતનો અખાત કચ્છનો અખાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હિતુપુર ડાયમંડ બ્લોકની હરાજી કરવામાં આવી છે. આ બ્લોગ કયા રાજ્યમાં આવેલો છે ? મેઘાલય આંધ્રપ્રદેશ ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ મેઘાલય આંધ્રપ્રદેશ ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વિક્ટોરિયા જ્યુબિલી મ્યુઝિયમ નીચે પૈકી કયા સ્થળે આવેલ છે ? વિજયવાડા ન્યૂ દિલ્હી કોલકાતા મુંબઈ વિજયવાડા ન્યૂ દિલ્હી કોલકાતા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સલીમ અલી પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે ? ગોવા મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત ગોવા મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીલગીરિ પર્વતમાળામાં ક્યાં વૃક્ષો વધારે જોવા મળે છે ? દેવદાર આસોપાલવ બાવળ યુકેલિપ્ટસ દેવદાર આસોપાલવ બાવળ યુકેલિપ્ટસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP