ભારતની ભૂગોળ (Geography of India)
2011ની વસ્તી ગણતરી મુજબ સાત પૂર્વોત્તર રાજ્યો પૈકી સૌથી ઓછું શહેરીકરણ નીચે પૈકી કયા રાજ્યોમાં છે ?

મણિપુર
મેઘાલય
નાગાલેન્ડ
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં વસ્તીની ગીચતા (પ્રતિ ચો. કિ.મી.) નીચે દર્શાવેલ રાજ્ય પૈકી કયા રાજ્યમાં સૌથી વધારે છે ?

પશ્ચિમ બંગાળ
મહારાષ્ટ્ર
કલકત્તા
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP