ભારતની ભૂગોળ (Geography of India) અરવલ્લી શ્રેણીના ક્ષેત્રમાં નાની નાની નદીઓ દ્વારા જે ઉપજાઉ જમીનનું નિર્માણ થાય તેને શું કહેવાય છે ? ટીંબા રોહી દુઆર ઘ્રીયા ટીંબા રોહી દુઆર ઘ્રીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ક્યાં વૃક્ષના રસમાંથી ટર્પેન્ટાઈન બને છે. બાવળ સીસમ નીલગીરી ચીડ બાવળ સીસમ નીલગીરી ચીડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના જોડકા યોગ્ય રીતે જોડો.ધાતુઓ A) સોનુ B) કોલસો C) તાંબુD) લોખંડ વિસ્તાર 1) ખેત્રી 2) કોલર 3) કુટ્ટેમુખ 4) જરિયા A-2, B-4, C-1, D-3 A-4, B-3, C-2, D-1 A-1, B-2, C-3, D-4 A-3, B-4, C-1, D-2 A-2, B-4, C-1, D-3 A-4, B-3, C-2, D-1 A-1, B-2, C-3, D-4 A-3, B-4, C-1, D-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) આપેલ વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. અરવલ્લી પર્વત શ્રેણીને બે મુખ્ય શ્રેણીઓમાં વિભાજિત કરી શકાય છે. 1. સાંભર સિરોહી અને 2. સાંભર ખેતડી અરવલ્લી પર્વતમાળા ગંગા અને સિંધુ નદીની જળવિભાજક છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને અરવલ્લી પર્વત શ્રેણીને બે મુખ્ય શ્રેણીઓમાં વિભાજિત કરી શકાય છે. 1. સાંભર સિરોહી અને 2. સાંભર ખેતડી અરવલ્લી પર્વતમાળા ગંગા અને સિંધુ નદીની જળવિભાજક છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે જણાવેલ નદીઓને સૌથી લાંબીથી સૌથી ટૂંકીના ક્રમમાં ગોઠવો. મહાનદી-નર્મદા-યમુના-કાવેરી નર્મદા-મહાનદી-કાવેરી-યમુના નર્મદા-યમુના-કાવેરી-મહાનદી યમુના-નર્મદા-મહાનદી-કાવેરી મહાનદી-નર્મદા-યમુના-કાવેરી નર્મદા-મહાનદી-કાવેરી-યમુના નર્મદા-યમુના-કાવેરી-મહાનદી યમુના-નર્મદા-મહાનદી-કાવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) તલ દક્ષિણ ભારતમાં કયા પાક તરીકે ઊગાડવામાં આવે છે ? જાયદ જમીન રવિ પાક ખરીફ પાક અને રવિ પાક ખરીફ પાક જાયદ જમીન રવિ પાક ખરીફ પાક અને રવિ પાક ખરીફ પાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP