ભારતની ભૂગોળ (Geography of India) ___ નદી ચંબલની એકમાત્ર મુખ્ય સહાયક નદી છે, જે પશ્ચિમમાં અરવલ્લીમાંથી નીકળે છે. કૃષ્ણા બનાસ ગોદાવરી કાવેરી કૃષ્ણા બનાસ ગોદાવરી કાવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે દર્શાવેલ કયો વિકલ્પ સાચો નથી ? પાનીતપ-ઉની કાપડ ઉદ્યોગ જલગાંવ-સુતરાઉ કાપડ ઉદ્યોગ શાહજહાંપુર-રેશમી કાપડ ઉદ્યોગ બેલગાંવ-રેશમી કાપડ ઉદ્યોગ પાનીતપ-ઉની કાપડ ઉદ્યોગ જલગાંવ-સુતરાઉ કાપડ ઉદ્યોગ શાહજહાંપુર-રેશમી કાપડ ઉદ્યોગ બેલગાંવ-રેશમી કાપડ ઉદ્યોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) અલકનંદા અને ભગીરથીનો સંગમ ક્યાં થાય છે ? રુદ્રપ્રયાગ દેવપ્રયાગ વિષ્ણુપ્રયાગ કરણપ્રયાગ રુદ્રપ્રયાગ દેવપ્રયાગ વિષ્ણુપ્રયાગ કરણપ્રયાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) તળાવો અને રાજ્યોને યોગ્ય રીતે ગોઠવો.1) સાંભાર લેક 2) લોનાર લેક 3) ચીલકા લેક 4) પુલીકટ લેક A) ઓરિસ્સા B) મહારાષ્ટ્ર C) રાજસ્થાન D) તમિલનાડુ અને આંધ્રપ્રદેશની સીમા પ્રદેશ 1-C, 2-B, 3-A, 4-D 1-A, 2-B, 3-C, 4-D 1-D, 2-A, 3-B, 4-C 1-B, 2-C, 3-D, 4-A 1-C, 2-B, 3-A, 4-D 1-A, 2-B, 3-C, 4-D 1-D, 2-A, 3-B, 4-C 1-B, 2-C, 3-D, 4-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં કયા રાજ્યમાં ડેન્સીટી ઓફ પોપ્યુલેશન (Density of population) સૌથી ઓછી છે ? સિક્કિમ મેઘાલય અરુણાચલ પ્રદેશ મિઝોરમ સિક્કિમ મેઘાલય અરુણાચલ પ્રદેશ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સલીમ અલી પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે ? કર્ણાટક ગોવા મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક ગોવા મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP